Skip to main content
Settings Settings for Dark

CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઇ

Live TV

X
  • રાજ્યમાં કોરોના સંક્રમણની હાલની સ્થિતિ અને રાજ્યમાં ચાલી રહેલા વેક્સીનેશનના બીજા તબક્કાને લઇને ચર્ચા કરવામાં આવી

    ગાંધીનગરમાં ચાર સપ્તાહ બાદ મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક મળી. જેમાં રાજ્યમાં કોરોના સંક્રમણની હાલની સ્થિતિ અને રાજ્યમાં ચાલી રહેલા વેક્સીનેશનના બીજા તબક્કાને લઇને ચર્ચા કરવામાં આવી હતી. ખાાસ કરીને કોરોનાના કેસમાં થઇ રહેલા વધારાને અંકુશમાં લેવા અંગે વિશેષ ચર્ચા થઇ હતી. આ સાથે વિધાનસભામાં બજેટ સત્રમાં   આવનારા  બિલો  સંદર્ભમાં પણ ચર્ચા થઇ હતી. ઉલ્લેખનીય છે, કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે ચાર વાર કેબિનેટની બેઠક મુલતવી રાખવામાં આવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply