Skip to main content
Settings Settings for Dark

રાજકોટ અગ્નિકાંડ મામલે આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી

Live TV

X
  • રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલા TRP ગેમ ઝોનમાં ગઈ સાંજે ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લઈ સુઓમોટો દાખલ કરી હતી. આ સુઓમોટોની અરજી પર  ગુજરાત હાઈકોર્ટમાં આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. જેમાં રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી હાજર રહેશે. ઉપરાંત ચાર મહાનગરોના વકીલો પણ હાજર રહેશે.

    આ બનાવ અંગે FIR દાખલ કરવામાં આવી છે. ગેમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply