રાજકોટ દુર્ઘટના બાદ સુરતનું તંત્ર એક્શન મોડમાં
Live TV
-
રાજકોટ TRP અગ્નિ કાંડ બાદ સુરત તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. સુરત મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનરના નૈતૃત્વમાં મિટિંગ બોલાવવામાં આવી હતી. પાલિકાના અધિકારીઓ સહિત ફાયર વિભાગ, વીજ કંનપીના અધિકારીઓ મિંટિંગમાં હાજર રહ્યા હતા.
સુરત શહેરમાં પણ ટેમ્પવારી પતરાના શેડ માં ગેમિંગ ઝોન ઠેર ઠેર છે. મોટા ભાગના પતરા શેડમાં ફાયર સેફ્ટી હોતી નથી. જે ગેમિંગ ઝોનમાં સાધનો હોઈ છે એ ફોર્મ ફોર્મેટ અને રબ્બર માંથી બનેલું હોઈ છે. જેથી હવે પાલિકા આ અંગે કાર્યવાહી હાથ ધરશે.
