Skip to main content
Settings Settings for Dark

વિધાનસભામાં શહેરી વિકાસ અને ગૃહનિર્માણ , આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ

Live TV

X
  • ગુજરાત વિધાનસભામાં તારાંકિત પ્રશ્નોતરી દરમિયાન , વિવિધ વિભાગોને લગતા મુદ્દાઓની ચર્ચાવ્યા છે... જેમાં શહેરી વિકાસ અને ગૃહનિર્માણ , આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, શિક્ષણ વિભાગ , તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગને લગતા વિવિધ મુદ્દાઓ , અને પૂરક માગણીઓ પર ચર્ચા થઇ હતી... વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા અંદાજ સમિતિ , જાહેર હિસાબ સમિતિ, અને જાહેર સાહસો માટેની સમિતિ તેમજ પંચાયતી રાજ સમિતિના સભ્યોની , ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત હાથ ધરવામાં આવે છે... ત્યારબાદ વિધાનસભા સમિતિના અહેવાલની રજૂઆત કરવામાં આવી હતી..  બિનસરકારી કામકાજ સમિતિના પ્રમુખ અને સભ્યો પ્રસ્તાવ મુકાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply