Skip to main content
Settings Settings for Dark

BJP દ્વારા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની પસંદગી કરવા કવાયત શરૂ

Live TV

X
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ , ભાજપે હવે મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર,  અને સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની , પસંદગી કરવા કવાયત હાથ ધરી છે..   ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને  ભાજપ પાર્લામેન્ટરી  બોર્ડની બેઠક મળી છે.  બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ , પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના સભ્યો ઉપસ્થિત  રહ્યા છે.  આ બેઠકમાં છ મહાનગર પાલિકાના મેયર તેમજ નાયબ મેયર અને  સ્ટેડિંગ કમિટી માટેના નામની પસંદગી માટે ચર્ચા  વિચારણા હાથ ધરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply