Skip to main content
Settings Settings for Dark

સુરત જિલ્લામાં નવા 281 કેસ તો રાજ્યમાં નવા 1402 કેસ નોંધાયા

Live TV

X
  • આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1402 નવા કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં 1321 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 84.34 ટકા થયો છે.

    આજે રાજ્યમાં કુલ 62,097 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં નવા કેસની સાથે કુલ કેસોની સંખ્યા 1,26,169 પર પહોંચી છે.

    રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16,402 છે, જેમાંથી 92 વેન્ટિલેટર પર છે અને 16,310 સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 1,06,412 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

    આજે રાજ્યમાં નવા 16 દર્દીઓના મોત થયા છે, અને તેની સાથે કુલ મોતનો આંકડો 3355 પર પહોંચ્યો છે. આજે સુરત જિલ્લામાં નવા 281 કેસ, અમદાવાદમાં નવા 185 કેસ તો રાજકોટમાં નવા 150 કેસ કોરોનાના નોંધાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply