CM રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, પાક નુકસાની અંગે થશે ચર્ચા
Live TV
-
ગુજરાત સરકારના મંત્રી મંડળની આજે કેબિનેટની બેઠક મળવાની છે. વિધાનસભા સત્ર પૂર્વે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં વરસાદથી થયેલા નુકસાનના સર્વે અંગે મહત્વની ચર્ચા કરવામાં આવશે.
ગુજરાત સરકારના મંત્રી મંડળની આજે કેબિનેટની બેઠક મળવાની છે. વિધાનસભા સત્ર પૂર્વે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં વરસાદથી થયેલા નુકસાનના સર્વે અંગે મહત્વની ચર્ચા કરવામાં આવશે. જેમાં ખાસ કરીને નુકસાની અંગેના નિયમોને લઈને ફેરફાર થઈ શકે તેમ છે. તો બીજી તરફ કોરોના સંક્રમણ સંદર્ભમાં પણ મહત્વની ચર્ચા થશે.
