Skip to main content
Settings Settings for Dark

CM રૂપાણીએ ગુજરાત યુનિવર્સિટીમાં 'પ્રજ્ઞાપીઠમ' UPSC ટ્રેનિંગ સેન્ટરનું ઈ-લોકાર્પણ કર્યું

Live TV

X
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં આજે ગુજરાત યુનિવર્સિટીમાં ''પ્રજ્ઞાપીઠમ'' યુ.પી.એસ.સી. ટ્રેનિંગ સેન્ટરનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.આ અવસરે વીડિયો કોન્ફરન્સથી સંબોધતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ ટ્રેનિંગ સેન્ટરથી રાજ્યમાં યુવાનોને કેન્દ્રીય સેવાઓમાં જોડાવા માટેની વધુ તકો ઉપલબ્ધ બનશે.

    યુ.પી.એસ.સી ટ્રેઈનિંગ સેન્ટર- ''પ્રજ્ઞા પીઠમ''માં 200થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપી શકાય તેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં ઈન્ડસ્ટ્રિઅલ એક્સટેન્શન એન્ડ રિસર્ચ પાર્ક- ડો.એ.પી.જે અબ્દુલ કલામ સેન્ટર ફોર એક્સટેન્શન રિસર્ચ એન્ડ ઈનોવેશન, ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સ્ટડીઝ એન્ડ રિસર્ચ , સેન્ટર ફોર કમ્પ્યુટેશનલ સ્ટડીઝ જેવા પ્રકલ્પોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply