ચીનમાં કોરોના વાઇરસનો કહેર, 638 લોકોના થયા મોત
Live TV
-
ચીનમાં કોરોના વાઈરસના કારણે 638 લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે ચીનમાં અત્યાર સુધી કોરોના વાઈરસના 31,211 હજાર કેસ નોંધાયા છે. બીજી તરફ ચીનની બહાર 200 નોવેલ કોરોના વાઇરસના કેસ નોધાયા છે.
ચીનમાં કોરોના વાઈરસના કારણે 638 લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે ચીનમાં અત્યાર સુધી કોરોના વાઈરસના 31,211 હજાર કેસ નોંધાયા છે. બીજી તરફ ચીનની બહાર 200 નોવેલ કોરોના વાઇરસના કેસ નોધાયા છે. જેમાંથી કુલ 387 દર્દીઓને કોરોના વાઇરસની અસરમાંથી સાજા કરી લેવામાં આવ્યા છે. જાપાન દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને 10 મિલિયન ડોલર મદદ આપવાની જાહેરાત કરી છે. W.H.O.એ કોરોના વાયરસની મહામારીનો મુકાબલો કરવા માટે 675 મિલિયન અમેરિકન ડોલરના અનુદાનની માંગણી કરી છે. આ રકમને મુખ્ય રુપથી એ દેશોમાં ખર્ચ કરવામાં આવશે. જ્યાં વિશેષ રુપથી આ રોગનો ખતરો છે.
