દિલ્લી વિધાનસભાની ચૂંટણીને લઇને આવતીકાલે મતદાન
Live TV
-
દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઇને આવતી કાલે એટલે કે 8 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. દિલ્હીની 70 વિધાનસભા બેઠકોની ચૂંટણી મતદાન થશે. અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. 70 બેઠકો ધરાવતી દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 22 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે.

આ દરમિયાન ચૂંટણી પંચે મતદાતાઓની અંતિમ યાદી જાહેર કરી છે..દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં આ વખતે 1 કરોડ 47 લાખ 86 હજાર 382 મતદારો મત આપશે..જેમાંથી 2 લાખ 32 હજાર 815 મતદાતાઓ પ્રથમ વખત મતદાન કરશે..તો વૃદ્ધ નાગરિકોને મતદાન કેન્દ્ર સુધી લઈ જવા માટે અને ફરી ઘરે છોડવાની પણ સુવિધા આપવામાં આવશે..અત્યાર સુધીમાં દિલ્લીમાં લગભગ 600 વૃદ્ધ નાગરિકોએ પિક એન્ડ એન્ડ ડ્રોપની સુવિધા માટે આવેદન કર્યું છે..