Skip to main content
Settings Settings for Dark

બોડો સમજૂતી પર હસ્તાક્ષર થયા બાદ પ્રધાનમંત્રી નરેદ્ર મોદી આસામના કોકરાઝારની મુલાકાતે

Live TV

X
  • બોડો સમજૂતી પર હસ્તાક્ષર થયા બાદ પ્રધાનમંત્રી નરેદ્ર મોદી આસામના કોકરાઝાર ખાતે જંગી સભા ખાતે પહોંચી ગયા છે. પાછલા મહિનાની 27 તારીખે આ સમજૂતિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બોડો લેન્ડ ટેરિટોરિયલ એરિયા ડ્રિસ્ટ્રીક અને રાજ્યના અન્ય વિસ્તારથી ચાર લાખથી વધુ લોકો ભાગ લેશે તેવી શક્યતાઓ છે.

    બોડો સમજૂતી પર હસ્તાક્ષર થયા બાદ પ્રધાનમંત્રી નરેદ્ર મોદી આસામના કોકરાઝાર ખાતે જંગી સભા ખાતે પહોંચી ગયા છે. પાછલા મહિનાની 27 તારીખે આ સમજૂતિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બોડો લેન્ડ ટેરિટોરિયલ એરિયા ડ્રિસ્ટ્રીક અને રાજ્યના અન્ય વિસ્તારથી ચાર લાખથી વધુ લોકો ભાગ લેશે તેવી શક્યતાઓ છે. પ્રધાનમંત્રીની મુલાકાત અગાઉ કોકરાઝારમાં લોકોએ દિવા પ્રગ્ટાવી ઘરમાં ઉજવણી કરી હતી. પુર્વોત્તરમાં શાંતિ માટે આ સમજૂતિ ઘણી યોગ્ય માનાઇ રહી છે. તેમજ પ્રધાનમંત્રીનું વિઝન *સબ કા સાથ સબકા વિકાસ* માટે આ સમજૂતિ ઘણી જ જરૂરી છે. આ સમજૂતિથી પાંચ દાયકા જૂના બોડો વિવાદનો અંત આવ્યો છે. પ્રધાનમંત્રીએ આસામ મુલાકાત પહેલા એક ટ્વિટ કરી સંદેશ આપ્યો છે કે હવે આસામમાં એક નવી સવાર થવા જઇ રહી છે. બોડો સમજૂતિથી યુવાનોની આકાંક્ષાઓને પૂર્ણ કરવાની તક મળશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply