Skip to main content
Settings Settings for Dark

જમ્મુ કાશ્મીર વિધાનસભામાં આજે પણ થયો હોબાળો

Live TV

X
  • જમ્મુ કાશ્મીર વિધાનસભામાં આજે પણ થયો હોબાળો

    જમ્મુ કાશ્મીરમાં ચૂંટાયેલ નવી સરકાર બાદ વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે. જેમાં વિધાનસભા સત્રના ચોથા દિવસે ગૃહમાં ઉગ્ર દલીલો અને વિરોધ જોવા મળ્યો હતો. કલમ 370 મુદ્દે ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં એન્જિનિયર રાશિદના ભાઈ અને ધારાસભ્ય ખુર્શીદ અહેમદ શેખે કલમ 370 પર બેનર બતાવ્યા બાદ હંગામો થયો હતો. વિપક્ષના નેતા સુનીલ શર્માએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. જેથી ગૃહની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply