Skip to main content
Settings Settings for Dark

ઝારખંડની સોરેન સરકાર વિરુદ્ધ સંસદ ભવન પરિસરમાં વિરોધ પ્રદર્શન

Live TV

X
  • ઝારખંડમાં આદિવાસીઓની હત્યાને લઈને ભાજપે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું..ભાજપે સંસદ ભવન પરિસરમાં ગાંધી પ્રતિમાની સામે વિરોધ પ્રદર્શન કર્યું..19 જાન્યુઆરીએ સાત લોકોની હત્યાના વિરોધમાં ઝારખંડના ભાજપના સાંસદોએ કોંગ્રેસ અને JMM વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું...સંસદ ભવન પરિસરમાં ઝારખંડના ભાજપના સાંસદોએ ધરણા પ્રદર્શન દરમિયાન પ્લેકાર્ડ પણ બતાવ્યા હતા, જેમાં લખાણ હતું 'આદિવાસીઓની હત્યા, હેમંત સરકાર'

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply