ડિફેન્સ એક્સપો-2020: આજે બે મહત્વપૂર્ણ બેઠક
Live TV
-
લખનઉમાં રક્ષા પ્રદર્શની-2020નો આજે બીજો દિવસ છે..ત્યારે આજે બે મહત્વપૂર્ણ બેઠક થશે..સાથે જ રક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ વિચાર-વિમર્શ પણ થશે..આજે પ્રથમ ભારત-આફ્રિકા રક્ષા બેઠક આજે થશે, જેમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ ભાગ લેશે...બુધવારે પ્રથમ દિવસે રક્ષામંત્રીએ અલગથી માલદીવ, ઓમાન, સંયુક્ત અરબ અમીરાત, બ્રિટન સહિત અનેક દેશોના રક્ષામંત્રીઓ સાથે મુલાકાત કરી..આ સાથે જ પાંચમું ભારત-રશિયા સૈન્ય ઉદ્યોગ સંમેલન પણ આજે થશે.
