Skip to main content
Settings Settings for Dark

નિર્ભયા કેસના દોષીઓને અલગ-અલગ ફાંસી નહીં થાય, હાઈકોર્ટે કેન્દ્રની અરજી રદ કરી

Live TV

X
  • નિર્ભયા કેસના દોષીઓને જલ્દી અને અલગ-અલગ  ફાંસી આપવાની કેન્દ્ર સરકારની માગ કરતી અરજી દિલ્હી હાઈકોર્ટે રદ કરી છે...હાઈકોર્ટે દોષીઓને કહ્યું કે જો કોઈ અરજી દાખલ કરવી છે, તો એક અઠવાડિયામાં કરી દો..દિલ્હી હાઈકોર્ટે નીચલી અદાલતના આદેશને રદ કરવાની ના પાડી દીધી..

    કેન્દ્રએ આ કેસમાં હાઈકોર્ટમાં અરજી દાખલ કરી કહ્યું હતું કે ચારેય દોષીઓ જ્યુડિશ્યલ સિસ્ટમનો ખોટો ફાયદો ઉઠાવીને ફાંસીને ટાળવાની કોશિશ કરી રહ્યા છે..આ ઉપરાંત જે દોષીઓની દયા અરજી ફગાવવામાં આવી છે તથા કોઈપણ અરજી પેન્ડિંગ નથી તેવા દોષીઓને ફાંસી આપવામાં આવે..કોઈ એક દોષીની અરજી પેન્ડિંગ હોવાના કારણે બાકીના ત્રણેય દોષીઓને ફાંસીથી રાહત ન મળવી જોઈએ તેવી હાઈકોર્ટમાં અરજ કરવામાં આવી હતી...જેના પણ દિલ્હી હાઈકોર્ટે રવિવારે વિશેષ સુનાવણી કરીને આદેશ સુરક્ષિત રાખ્યો હતો..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply