નિર્ભયા સામુહિક દુષ્કર્મ કેસમાં દોષિત મુકેશની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
Live TV
-
રાષ્ટ્રપતિના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી
નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યાકેસમાં દોષી મુકેશની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે .દોષી મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી હતી.રાષ્ટ્રપતિના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી.પરંતુ દોષી મુકેશની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.કોર્ટે આ કેસમાં સુનાવણી બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.જસ્ટિસ આર ભાનુમતીની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે આ અરજી પર સુનાવણી હાથ ધરી હતી.
