Skip to main content
Settings Settings for Dark

હર્ષવર્ધન શ્રૃંગ્લાએ સંભાળ્યો વિદેશ સચિવનો પદભાર

Live TV

X
  • 1984 બેંચના IFS અધિકારી શ્રૃંગ્લાએએ પોતાના પૂર્વવર્તિ વિજય ગોખલેનું લીધુ સ્થાન

    વરિષ્ઠ IFS અધિકારી હર્ષવર્ધન શ્રૃંગલાએ ભારતના 33માં વિદેશ સચિવના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો છે.તેમણે પૂર્વવર્તી વિદેશ સચિવ વિજય ગોખલેની જગ્યા લીધી છે.હર્ષવર્ધન શ્રૃંગલાને બે વર્ષ માટે વિદેશ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.પદભાર ગ્રહણ કર્યા બાદ તેમણે કહ્યું કે તેઓ રાષ્ટ્ર નિર્માણમાં મંત્રાલયની ભૂમિકા માટે પ્રતિબદ્ધ છે.વધુમાં કહ્યું કે તેઓ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રીના માર્ગદર્શનમાં કામ કરવા માગે છે.મહત્વનું છે કે હર્ષવર્ધન શ્રૃંગલા 1984 બેચના IFS અધિકારી છે.આ પહેલા તેઓ અમેરિકામાં ભારતના રાજદૂત હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply