Skip to main content
Settings Settings for Dark

ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે મંત્રી-સ્તરનો સંરક્ષણ સંવાદ યોજાયો

Live TV

X
  • આ બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, આર્મી ચીફ જનરલ મનોજ નરવને અને નેવી ચીફ એડમિરલ કરમબીર સિંઘ પણ હાજર હતા

    ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે મંત્રી-સ્તરનો સંરક્ષણ સંવાદ આજે નવી દિલ્હીમાં યોજાયો હતો. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય સંરક્ષણ પ્રધાન જેંગ ક્યોંગ-ડૂએ બેઠક યોજી હતી. આ બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, આર્મી ચીફ જનરલ મનોજ નરવને અને નેવી ચીફ એડમિરલ કરમબીર સિંઘ પણ હાજર હતા. પાછળથી ટ્વીટ્સ દ્વારા જણાવવામાં આવ્યું  કે, આજે આ વાતચીત અત્યંત ફળદાયી રહી અને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનશે. ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે સંરક્ષણ જોડાણોએ તાજેતરના વર્ષોમાં ઘણી પ્રગતિ કરી છે 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply