Skip to main content
Settings Settings for Dark

લોકસભામાં 'વિવાદથી વિશ્વાસ બિલ-2020' રજૂ થશે

Live TV

X
  • નાણામંત્રી નિર્મલા સતારમન આજે લોકસભામાં વિવાદથી વિશ્વાસ સુધી 2020 નો ખરડો રજૂ કરશે

    સંસદના બંને સભામાં આજે રાષ્ટ્રપતિ અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા ચાલુ રહેશે..લોકસભામાં સોમવારે ચર્ચાની શરૂઆથ થઈ હતી..જ્યારે રાજ્યસભામાં કાલે ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ છે..આ સાથે જ આજે લોકસભામાં એક મહત્વનું બિલ રજૂ કરવામાં આવશે, જેની જાહેરાત બજેટ દરમિયાન જ કરવામાં આવી હતી..નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં પ્રત્યક્ષ કર વિવાદથી વિશ્વાસ બિલ 2020 રજૂ કરશે..જેનો ઉદ્દેશ્ય પ્રત્યક્ષ કરના મામલાઓમાં મુકદ્દમાબાજીને ઘટાડવાનો છે અને સાથે જ લોકોની સામે ટેક્સ મામલાઓને હલ કરવા માટે સરળ ઉપાય રાખવાનો છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply