શ્રીનગરના બાહરી વિસ્તારમાં સુરક્ષાબળો સાથે અથડામણમાં ત્રણ આતંકી ઠાર
Live TV
-
જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગરના બાહરી વિસ્તારમાં પારિંપોરામાં ત્રણ આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા તો એકને પકડી લેવામાં આવ્યો..ફાયરિંગમાં CRPFનો એક જવાન શહીદ થયો...
સુરક્ષા દળના પ્રવક્તાએ જણાવ્યું કે પારિમ્પોરા વિસ્તારના ચેક પોસ્ટ પર ત્રણ મોટરસાયકલ સવાર આતંકવાદીઓએ સુરક્ષાબળો પર ફાયરિંગ કર્યું હતું..જેમાં સુરક્ષાબળોએ જવાબી કાર્યવાહી કરી હતી..
