RBI આજે ફુગાવાની નીતિની સ્થિતિની સમીક્ષા કરશે
Live TV
-
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે ફુગાવાની નીતિની સ્થિતિની સમિક્ષા કરશે. ચાલુ નાણાકીય વર્ષની આ છેલ્લી સમીક્ષા હશે. આર્થિક ધીમા વૃધ્ધિદરની વચ્ચે આ સમીક્ષા ઉપર સૌની નજર છે. સમિક્ષાના આધારે બેંકોને રિઝર્વ બેંક દ્વારા લોન આપવામાં આવે છે.ત્યારે છેલ્લી બેઠકમાં રિઝર્વ બેંકે સમિક્ષા બેઠકમાં મૌદ્રીક દર ૫.૧૫ ટકા ચથાવત રાખ્યો હતો.ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વૃધ્ધિદર પાંચ ટકા રહે તેવું અનુમાન લગાવાઇ રહ્યું છે
