અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે
Live TV
-
વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પાર્ટીના પ્રચારકો ગુજરાતમાં સતત આવી રહ્યા છે. આજે આમ આદમીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી પહોચ્યા હતા. સર્મથકો અને પાર્ટીના કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કેજરીવાલે પત્રકારો સાથે ખાસ વાતચિતમાં જણાવેલ હતું કે, 'ગુજરાતના લોકો નવો વિકલ્પ શોધી રહ્યા છે. ગુજરાતમાં કોગ્રેસની મત બેન્ક ઓછી થઇ રહી છે, જે જોતા આપને અચૂક લોકો પસંદ કરશે.' તો આજે સોમનાથ ખાતે આપ નેતા ભગવંત માને રોડ શો યોજ્યો હતો.
