Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસ દ્વારા 46 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત

Live TV

X
  • ભાજપ અને આપની ઉમેદવારોની યાદી પછી, કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી હતી. પ્રથમ તબક્કાની બાકી રહેલી 46 બેઠકો ઉપરના ઉમેદવારોના નામની ગત મોડી રાત્રે જાહેરાત કરવામા આવી હતી. પહેલી ડિસેમ્બેરે યોજાનારા મતદાન માટે આ નામો જાહેર કરવામાં આવ્યાં હતા. આ યાદીમાં ધોરાજીના લલીત વસોયા, દસાડાના નૌશાદ સૌલંકી, ઉનામાં પૂંજા વંશ અને અમરેલીમાં પરેશ ધાનાણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટંકારામાંથી લલીત કગથારાને પણ ટીકિટ આપીને કોંગ્રેસે જીતેલા ધારાસભ્યો માટે રિપીટ થિયરી અમલમાં મૂકી હતી. જે ધારાસભ્યોને ફરી ટિકટી આપવામાં આવી છે તેમાં રાજુલાથી પ્રતાપ દૂધાત અને સાવરકુંડલાથી અમરિષ ડેરનો સમાવેશ થાય છે. ગત મોડી રાત્રે કોંગ્રેસના પ્રદેશના ટોચના નેતાઓની લંબાણપૂર્વકની ચર્ચા વિચારણા બાદ આ નામો જાહેર કરાયા હતાં. આ યાદીમાં ત્રણ મહિલાઓ અને ચાર મુસ્લિમ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    કોંગ્રેસે જાહેર કરેલી બીજી યાદીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના 29 નામો છે. જેમાં 17 સિટિંગ MLAને રિપિટ કરાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply