Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાની ખાંભોદર અને રાણાકંડોરણા ગામે ચૂંટણી અંગે જનસભામાં હાજરી

Live TV

X
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિશે પોરબંદર જીલ્લા ભાજપ દ્વારા ખાંભોદર અને રાણાકંડોરણા ગામે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાએ ખાસ હાજરી આપી હતી. જનસભાને સંબોધતાં તેમણે લોકોને ભાજપ તરફી મતદાન કરવાની અપીલ કરી હતી. સાથે જ તેમણે કૃષિ કાયદાની તરફેણમાં વાત કરતા ખેડૂતોને પહેલાં ઉપયોગ કરો અને પછી વિશ્વાસ કરો તેમ જણાવ્યું હતું. કાર્યક્રમમાં પોરબંદરના સાંસદ રમેશ ધડૂક, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જીલ્લા ભાજપ પ્રમુખ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply