Skip to main content
Settings Settings for Dark

દ્વારકાનાં કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જાહેર સભા સંબોધી

Live TV

X
  • દ્વારકા જિલ્લાનાં કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જાહેર સભા સંબોધતા પોતાની રમુજી શૈલીમાં કોંગ્રેસને આડે હાથે લીધી હતી. જન મેદનીએ  સભામાં સતત બે કલાક હાજર રહી અને પરષોત્તમ રૂપાલાને સંભાળીને તાળીઓના તાલે વધાવ્યા હતા. રૂપાલાએ આ વખત યુવાનોમાં ભાજપને જીતાડવાનો જોશ તમામ ઉમેદવારોને પ્રચંડ વિજય આપાવશે તેવો કોલ સ્ટેજ પરથી આપ્યો હતો. આ જાહેર સભામાં સાંસદ પૂનમ બેન માડમ, પબુભા માણેક હાજર રહ્યાં હતા. આ જાહેર સભામાં રૂપાલાએ દ્વારકા નેશનલ હાઈ વે સાથે ભાજપ સરકારના  અનેક નિર્ણયોને યાદ કર્યા હતા અને કોંગ્રેસના સૂપડા આ વખત સાફ થશે તેવું જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply