Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવિયાએ ગીર ગઢડા ખાતે ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભા સંબોધી

Live TV

X
  • કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવિયાએ આજે ગીર સોમનાથની મુલાકાત દરમ્યાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભા સંબોધી હતી. ગીર ગઢડા ખાતે જાહેરસભા સંબોધતા તેમણે વિપક્ષ પર પ્રહાર કર્યાં હતા અને જણાવ્યું હતું કે, ભાજપની સરકાર ગરીબોની સરકાર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply