Skip to main content
Settings Settings for Dark

ચૂંટણીપંચ દ્વારા 19મી ડિસેમ્બરે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાની જાહેરાત

Live TV

X
  • ચૂંટણીપંચ દ્વારા 19મી ડિસેમ્બરે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાની જાહેરાત કરાઇ છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની 499 ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી યોજાવાની છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્રએ નિષ્પક્ષ શાંત વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાટણ જિલ્લામાં 19 ડિસેમ્બરના રોજ 206 ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે અંગે જાગૃતિ ઉભી કરવા પાટણમાં ગઇકાલે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત શિક્ષકોની 'મારો મત મારો અધિકાર’ અંતર્ગત બાઈક રેલી યોજવામાં આવી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply