Skip to main content
Settings Settings for Dark

મતદાર નોંધણી કાર્યક્રમ 5 ડિસેમ્બર સુધી ચાલુ રાખવામાં આવશે

Live TV

X
  • પહેલી જાન્યુઆરી 2022ના રોજ 18 વર્ષ અથવા તેથી વધુ ઉંમર થતી હોય તેવા ભારતીય નાગરિકને મતદાનનો અધિકાર મળી રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા મતદાર નોંધણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ પાંચ ડીસેમ્બર સુધી ચાલુ રાખવામાં આવ્યો છે. 18 વર્ષથી ઉપરના જે નાગરિકોને મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવાની બાકી હોય તેઓ મતદાન યાદીમાં નામ નોંધાવવા માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2022 અંતર્ગત પાંચમી ડીસેમ્બર સુધીમાં નામ નોંધણી કરાવી શકાશે. 

    મતદાર યાદીમાં નામ નોંધણી કે ફેરફાર માટે ઓનલાઇન સુવિધાનો ઉપયોગ કરી શકાશે અથવા બી.એલ.ઓ નો સંપર્ક કરી શકાશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે ચૂંટણી પંચની વેબસાઈટ સીઈઓ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઈન પર નોંધણી કરી શકાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply