પાંચ રાજયની વિધાનસભાની ચૂંટણીમાં 2 મે ના રોજ મતગણતરી
Live TV
-
પશ્ચિમ બંગાળમાં ગઇકાલે ગુરૂવારે આઠમા અને અંતિમ તબક્કાનું મતદાન સંપન્ન થયું હતું. અહી 75 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું.
પશ્ચિમ બંગાળમાં ગઇકાલે ગુરૂવારે આઠમા અને અંતિમ તબક્કાનું મતદાન સંપન્ન થયું હતું. અહી 75 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. તમામ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે બીજી મે ના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે. એક્ઝિટ પોલે આસામમાં ભાજપના વિજયની આગાહી કરી છે. જ્યારે પશ્ચિમ બંગાળ માટે મિશ્ર આગાહી કરી રહ્યા છે. એક્ઝિટ પોલ મુજબ તામિલનાડુમાં દ્રમુક અને પોંડિચેરીમાં ભાજપ વિજયી બની શકે છે. કેરળમાં એલ.ડી.એફ. સરકારની સત્તામાં વાપસી થઇ શકે છે.
