Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રવાસે પહોંચશે.

Live TV

X
  • પશ્ચિમ બંગાળમાં પાંચમા તબક્કાના મતદાન માટેનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી સહીત વરિષ્ઠ નેતાઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જે વિસ્તારમાં મતદાન થવાનું છે તેના મતદારોને રીઝવવા વિવિધ પક્ષના નેતાઓ પ્રયાસશીલ છે. આ અનુસંધાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રવાસે પહોંચશે. પ્રધાનમંત્રી આજે બર્ધમાન અને  કલ્યાણી સહિતના સ્થાને ચૂંટણી સભાને સંબોધશે. વિવિધ રાજ્ય પક્ષના રાજકીય નેતા પણ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલીને સંબોધશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply