લોકસભા ચૂંટણીને લઈ બેઠકોનો ધમધમાટ
Live TV
-
લોકસભા ચૂંટણનીનો ધમધમાટ વધી રહ્યો છે ત્યારે આજે નવી દિલ્લીના ભાજપ કાર્યાલાય ખાતે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મહત્વની બેઠક મળશે..આજની બેઠક બાદ ભાજપના ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ શકે છે.
આજની બેઠકમાં મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, હરિયાણા અને બિહાર બેઠક માટે ચર્ચા થઈ શકે છે તેમજ બીજી યાદીમાં 150થી વધુ નામ જાહેર થાય તેવી શકયતાઓ છે.
તો બીજી તરફ કોંગ્રેસની પણ આજે મહત્વની બેઠક મળવાની છે જેમાં પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, જમ્મુ -કાશ્મીર માટેના નામની ચર્ચા થઈ શકે છે.
