Skip to main content
Settings Settings for Dark

વડોદરા MS યુનિ.ના સાયન્સ ફેકલ્ટી ખાતે 12માં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી અંતર્ગત ટોક શો નું આયોજન કરવામાં આવ્યું

Live TV

X
  • વડોદરા શહેરની MS યુનિવર્સીટીના સાયન્સ ફેકલ્ટી ખાતે 12માં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી અંતર્ગત ટોક શો નું આયોજન કરવામાં આવ્યું હતું. ટોક શોમાં સાયન્સ ફેકલ્ટીના ડીને યુવા મતદારોને લોકશાહીને વધુ સુદૃઢ કરવા અને મતાધિકારનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. સ્વીપ નોડલ અધિકારી ડૉ. સુધીર જોશીએ ઉપસ્થિતિ યુવા મતદારોને ચૂંટણી પ્રક્રિયા સહિતની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં સાયન્સ ફેકલ્ટીના ડીન સહિત સ્વીપના નોડલ ઓફિસર, સયાજીગંજ વિધાનસભાના ચૂંટણી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply