Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગર સુર સાગર ડેરીની આજે યોજાઈ ચૂંટણી

Live TV

X
  • આજરોજ સુરેન્દ્રનગરના સુર સાગર ડેરી ખાતે ડેરીના ચેરમેન પદ માટે ચૂંટણી પ્રક્રિયા અને મતદાન હાથ ધરવામાં આવ્યું. આ પ્રસંગે ડાયરેક્ટરોએ સુર સાગર ડેરીના ચેરમેન પદ માટે મતદાન કર્યું. પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે મતદાન યોજવામાં આવ્યું

    બે લોકોએ ચેરમેન પદ માટે દાવેદારી નોંધાવી હતી નવા ચેરમેન તરીકે બાબાભાઈ ભરવાડ અને વાઇસ ચેરમેન તરીકે અલ્પેશભાઈ રબારીનો વિજય થયો.પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને સુર સાગર ડેરીની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ અને શાંતિપૂર્ણ રીતે આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply