ગુજકોસ્ટ દ્વારા રાષ્ટ્રીય અવકાશ દિવસ 2025 ની 12 દિવસની ઉજવણીનું સમાપન 50,000 થી વધુ વિદ્યાર્થીઓએ સ્પેસ આઉટરીચ કાર્યક્રમોમા લીધો ભાગ
તેમજ આગામી વર્ષોમાં ભારત દ્રારા ગગનયાન અને ભારતીય આગામી વર્ષોમાં ભારતીય અંતરિક્ષ સ્ટેશન (BAS) નાં આયોજન અંગે માહીતી મેળવી. ગુજરાતના તમામ જિલ્લાઓમાં અને રીજીયોનલ સાયન્સ સેન્ટર (RSCs) પર 12 દિવસના અવકાશ આઉટરીચ કાર્યક્રમોની ઊજવણી કરવામા આવેલ હતી.ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિક વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ અને ટેકનોલોજી (GUJCOST) એ રાષ્ટ્રીય અવકાશ દિવસ 2025 ની 12 દિવસની ઉજવણી સફળતાપૂર્વક આજે પૂર્ણ કરી છે.