PM મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીને નાગરિકોની સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શિકા આપી
ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સરહદ પરની તણાવની વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરી તેમજ નાગરિકોની સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શિકા આપી.
ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે X પર પોસ્ટ કરીને માહિતી આપી.