ગુરુકુલો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યોના સંરક્ષણ માટે કરવામાં આવતું કાર્ય રાષ્ટ્રનિર્માણની મહાન સેવા છે : રાજ્યપાલ
'શિક્ષાપત્રી સંગ શ્રદ્ધા' પર આધારિત આ સત્સંગ સભામાં ગુરુકુલની 65 શાખાઓના 275થી વધુ સંતો તથા 8000થી વધુ પરિવારો યૂટ્યુબ અને ઝૂમ મારફતે જોડાયા હતા.