Skip to main content
Settings Settings for Dark

Live TV

X

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ગાપુરમાં 5400 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો કર્યો શિલાન્યાસ

આ દરમિયાન, પીએમ મોદીએ કહ્યું કે આપણું દુર્ગાપુર, સ્ટીલ શહેર હોવાની સાથે, ભારતના શ્રમ બળનું એક મુખ્ય કેન્દ્ર પણ છે. દેશના વિકાસમાં દુર્ગાપુરની ખૂબ મોટી ભૂમિકા છે.

Gujarati

સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 માં અમદાવાદનુ પ્રથમ સ્થાન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરવામાં આવેલી વિસ્તૃત પહેલો અને શહેરીજનોની સક્રિય ભાગીદારી થકી આ સિદ્ધિ શક્ય બની છે.

Gujarati

ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ શનિવારે યોજાશે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનથી રાજ્યમાં સ્થપાયેલી ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ શનિવાર તા.19મી જુલાઈએ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને દીક્ષાંત પ્રવચન આપશે તેમજ 8 વિદ્યાર્થીનીઓ સહિત 13 વિદ્યાર્થીઓને તેમની ઉત્કૃષ્ટતા માટે ગોલ્ડ મેડલથી સન્માનિત કરશે.

Gujarati

ચોમાસાની ઋતુમાં વાહકજન્ય રોગોના નિયંત્રણ-સર્વેલન્સ માટે 492 વેકટર કંટ્રોલ ટીમ કાર્યરત

રાજ્યમાં ચોમાસા દરમિયાન મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગોના નિર્મૂલનની કામગીરીને વધુ સઘન બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ રહી છે. 

Gujarati

રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરીણામે 206 ડેમો પૈકી કુલ 26 ડેમ સંપૂર્ણ ભરાયા

જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ 58.46 ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૫૫.૨૨ ટકા, પૂર્વ મધ્યમાં 49.39 ટકા, સૌરાષ્ટ્રમાં 49.36 ટકા, અને ઉત્તર ગુજરાતમાં 48.02 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણવાયું છે. 

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ  54.90 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં હાલ પાણીનો સંગ્રહ 1,83,404 એમ.સી.એફ.ટી. નોંધાયો છે. તેમજ રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,32,380, એમ.સી.એફ.ટી. પાણી સંગ્રહાયું છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 59.55 ટકા જેટલું છે. 

Gujarati

ચોમાસાની ઋતુમાં વાહકજન્ય રોગોના નિયંત્રણ-સર્વેલન્સ માટે 492 વેકટર કંટ્રોલ ટીમ કાર્યરત

રાજ્યમાં ચોમાસા દરમિયાન મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગોના નિર્મૂલનની કામગીરીને વધુ સઘન બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ રહી છે. 

Gujarati

'આપણે બિહારને વિકસિત બિહાર બનાવવું પડશે':પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે મોતીહારી પહોંચ્યા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોતીહારીના ઐતિહાસિક ગાંધી મેદાનમાં એક કાર્યક્રમમાં 7,200 કરોડ રૂપિયાથી વધુના રેલ, માર્ગ, ગ્રામીણ વિકાસ, મત્સ્યઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રો સાથે સંબંધિત વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર સભાને પણ સંબોધિત કરી. તેમણે કહ્યું, 'આપણે બિહારને વિકસિત બિહાર બનાવવું પડશે.'

આ ભૂમિએ ઇતિહાસ રચ્યો છે

Gujarati

અભયમ 181 મહિલા હેલ્પલાઇન છેલ્લા 10 વર્ષોથી ગુજરાતની મહિલાઓ માટે સુરક્ષા, આશ્રય અને સશક્તિકરણનું પ્રતીક

આ દિશામાં રાજ્ય સરકારનું એક ક્રાંતિકારી પગલું છે, અભયમ 181 મહિલા  હેલ્પલાઇન. છેલ્લા 10 વર્ષોમાં રાજ્યની 16,58,892 મહિલાઓએ આ હેલ્પલાઇનનો ઉપયોગ કરીને મુશ્કેલ સમયમાં મદદ મેળવી છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે રાજ્યની મહિલાઓ, યુવતીઓ, કિશોરીઓ તેમજ બાળકીઓ સહિત દરેક વયજૂથની મહિલાઓને સંકટ સમયે સહાય કરવાના હેતુથી માર્ચ, 2015માં અભયમ 181 મહિલા હેલ્પલાઇનની શરૂઆત કરી હતી. ઘરેલુ હિંસા, શારીરિક-માનસિક અત્યાચાર, છેડતી સહિતના મહિલા વિરોધી ગુનાઓ સામે અભયમ 181 મહિલા હેલ્પલાઇન મહિલાઓ સાથે અડીખમ બનીને ઊભી રહી છે.

Gujarati

ગાંધીનગર તાલુકાના પોર ગામને જોડતા રસ્તા પર ડામર પેચ વર્કની કામગીરી કરવામાં આવી

જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ તથા ગાંધીનગર મહાનગર પાલિકાના અધિકારીઓની સતત દેખરેખ હેઠળ રસ્તાઓના સમારકામની કામગીરી ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, નગરજનોને વરસાદના કારણે ખરાબ રોડ રસ્તાના કારણે હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે,મહાનગર પાલિકા દ્વારા ગાંધીનગર તાલુકાના પોર ગામના એપ્રોચ રોડ પર  ડામર પેચ વર્કની કામગીરી કરવામાં આવી હતી.જિલ્લાના વિવિધ સ્થળોએ ડામર અને કપચીના મિશ્રણનો ઉપયોગ કરીને માર્ગ પર પડેલા મોટા ખાડાઓને સમથળ કરવામાં આવી રહ્યા છે.

Gujarati

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ટ્રાફિક વ્યવસ્થાપન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર સચિવાલય ખાતે એરપોર્ટ ઓથોરિટી, રેલવે, પોલીસ, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) અને RTO સહિતના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ જેવા વિસ્તારોમાં રિક્ષા, કેબ ટેક્સી તેમજ અન્ય જાહેર પરિવહનનું સુચારુ નિયમન કરી ટ્રાફિકની સમસ્યા નિવારવાનો હતો.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply