વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટ: ડિફેડન્ટ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝનો ભૂવનીની સાથે મુકાબલો
વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટ 2025 આજથી લંડનના ઓલ ઈંગ્લેન્ડ ક્લબમાં શરૂ થશે. આ સ્પર્ધા 13 જુલાઈના રોજ પુરુષ સિંગલ્સ ફાઇનલ સાથે સમાપ્ત થશે. બે વખતના વર્તમાન ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ, વિશ્વના નંબર વન ખેલાડી જેનિક સિનર અને 24 વખત ગ્રાન્ડ સ્લેમ જીતનાર નોવાક જોકોવિચ ઉપરાંત અન્ય ખેલાડીઓ ખિતાબ પર પોતાનો દાવો રજૂ કરશે. આ ટૂર્નામેન્ટમાં ચાર ભારતીય ખેલાડીઓ પુરુષ ડબલ્સમાં ભાગ લઈ રહ્યા છે. રોહન બોપન્ના,, બેલ્જિયમના સેન્ડર ગિલે સાથે જ્યારે યુકી ભાંબરી અમેરિકાના રોબર્ટ ગેલોવે સાથે ડબલ્સ મેચ રમશે. ઋત્વિક બોલિપલ્લી રોમાનિયાના નિકોલસ બેરિએન્ટોસ સાથે અને એન.