12 સપ્ટેમ્બર 2025ના રોજ GRITએ પોતાનો પ્રથમ સ્થાપના દિવસ ઉજવ્યો
આ અવસરે, GRIT દ્વારા જ્ઞાનવિનિમય અને આધુનિક વિષયો પર ચર્ચા માટે વ્યાખ્યાન શ્રેણી શરૂ કરવામાં આવી. શ્રેણીની શરૂઆત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની ડેપ્યુટી ગવર્નર ડૉ. પૂનમ ગુપ્તાના મુખ્ય ભાષણથી થઈ, જેમણે “ગ્લોબલ ઇકોનોમિક આઉટલુક” વિષય પર માર્ગદર્શનઆપ્યું.