પ્રધાનમંત્રી મોદીએ ભગવાન બિરસા મુંડાને તેમના બલિદાન દિવસ પર આપી શ્રદ્ધાંજલિ
પ્રધાનમંત્રી મોદીએ x પોસ્ટમાં કહ્યું, "સ્વતંત્રતા સંગ્રામના મહાન નાયક ભગવાન બિરસા મુંડાજીને તેમના બલિદાન દિવસ પર શ્રદ્ધાંજલિ. તેમણે આદિવાસી ભાઈઓ અને બહેનોના કલ્યાણ અને તેમના અધિકારોના રક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમનું બલિદાન અને સમર્પણ હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપશે."
https://x.com/narendramodi/status/1931978862595838270
ભગવાન બિરસા મુંડાએ આદિવાસીઓના અધિકારોનું રક્ષણ કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું