ઈરાન-ઈઝરાયલ તણાવ ચરમસીમાએ, ટ્રમ્પની તાત્કાલિક તેહરાન ખાલી કરવાની ચેતવણી
ઇઝરાયલ અને ઈરાનના વધી રહેલા તણાવ વચ્ચે, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે. ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવવાનું બંધ કરવાની ચેતવણી આપતાં ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું કે, તેહરાનના લોકોએ તાત્કાલિક શહેર ખાલી કરી દેવું જોઈએ.
અમે ઈરાનને પરમાણુ શસ્ત્રો મેળવવા નહીં દઈએ: ટ્રમ્પ