જામનગર જિલ્લામાં પાણી વિતરણની વ્યવસ્થાઓ અંગે શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
જામનગર જિલ્લામાં વર્તમાન ચોમાસા દરમિયાન થયેલા ઓછા વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નાગરિકોને પીવાના તેમજ સિંચાઈના પાણીની કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.