2027 વિધાનસભા ચૂંટણીને પગલે ભાજપની કવાયત તેજ
ગુજરાતમાં વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ હાઈકમાન્ડ એક્શન મોડમાં આવી ગયું છે... જેના ભાગરૂપે ગાંધીનગર સ્થિત 'કમલમ' ખાતે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રભારી તરુણ ચુઘની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી... ભાજપ દ્વારા તાજેતરમાં પણ સંગઠનાત્મક તૈયારીઓ અને બુથ સ્તરની કામગીરીને મજબૂત બનાવવા બેઠકો યોજાઈ રહી છે.